Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

પાટીદાર અનામત આંદોલનને વધુ વેગવંતુ કરવા ઉત્તર ગુજરાતમાં સૌથી મોટું મહિલા સંમેલનઃ હાર્દિક પટેલ

પાટણ ખાતે ઉત્તર ગુજરાતના કન્વિનર-સહ કન્વિનરની કાલે બેઠક યોજાઇ હતી. મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને ૧૬ ટકા અનામત આપતા સરકારે વિધાનસભામાં બિલ પસાર કર્યું છે. ગુજરાતમાં અનામત આંદોલનની લડાઇમાં વધુ મજબૂત બને એ હેતુથી આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાં સૌથી મોટું મહિલા સંમેલ યોજાશે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું. (૭.૧૬)

(11:51 am IST)