Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સાબરકાંઠા :નકલી આરસી બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ: ત્રણ આરોપી ઝડપાયા

એલ.સી.બી પોલીસે 3 આરોપીને 90 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

સાબરકાંઠા જિલ્લામાંથી નકલી આર.સી બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એલ.સી.બી પોલીસે નકલી ગ્રાહક મોકલી કૌભાંડ ઝડપ્યુ છે. જેમાં વાહનના નંબરના આધારે મહેતાપુરા વિસ્તારમાંથી વાહનોની આર.સી.બુક ઇશ્યૂ થતી હતી.એલ.સી.બી પોલીસે આ સમગ્ર મામલે 3 આરોપીને 90 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે

(6:52 pm IST)