Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ગાંધીનગરના કલેકટર તરીકે અમદાવાદના ડીએમસી કુલદિપ આર્યને મુકાયાઃ જીઆઇડીસીના જી. એચ. સોલંકી અમદાવાદના નવા ડીએમસી

રાજકોટ : અમદાવાદના ડેપ્યુટી મ્યૂનિસીપલ કમિશ્નર ડો. કુલદિપ આર્યને ગાંધીનગરના કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. એસ.કે. લાંગા વય મર્યાદાને કારણે નિવૃત થતા આ જગ્યા ખાલી પડી હતી.

જીઆઇડીસીના એકઝીકયુટીવ ડાયરેકટર જી.એચ.સોલંકીને અમદાવાદ ડે.મ્યુનિસીપલ કમિશ્નર તરીકે કુલદિપ આર્યની ખાલી પડેલ જગ્યાએ બદલવામાં આવ્યા છે.

(10:00 pm IST)