Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મોરબીના બનો જોશી -સ્ટેટ કંટ્રોલના ગૌરવ જસાણી સહીત 15 ડિવાયએસપીઓને એસપી તરીકે બઢતી : મોટાભાગના આર્મ્સ યુનિટમાં મુકાયા

રાજકોટ : ગૃહ વિભાગ દ્વારા મોરબીના ડીવાયએસપી બનો જોશી અને ગાંધીનગર સ્ટેટ કંટ્રોલના ગૌરવ જસાણી સહીત 15 ડિવાયએસપીઓને બઢતી આપી એસપી કેડરમાં મુકવામાં આવ્યા છે,તેની વિગત આ મુજબ છે

(8:20 pm IST)