Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અમિતભાઈ રેપીડ એકશન ફોર્સના ૨૭મા સ્થાપના દિવસની ઉજવણીમાં સામેલ થયાઃ સલામી ઝીલી- પરેડ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં રેપિડ એકશન ફોર્સના ૨૭માં સ્થાપના દિવસની ઉજવણી અવસરે પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલી તેમજ પરેડ નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)