Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વર્લ્ડ હાર્ટ ડે નિમિતે સિમ્સ સાઇકલોથોન અને હાર્ટ વોક યોજાઈ: 2600 થી વધારે આરોગ્ય ઉત્સાહીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો

સિમ્સ હોસ્પિટલ દ્વારા રકતદાન શિબિરનું પણ આયોજન કરાયું.

અમદાવાદ : સોલા વિસ્તારમાં વલ્ડઁ હાટઁ ડે ના અવસરે સિમ્સ હોસ્પિટલ, GMERS મેડિકલ કોલેજ, સોલા રોટરી કલબ અને સિંવાલીયન કોમ્યુનિટી સાથે સિમ્સ સાઇકલોથોન અને હાટઁ વોક યોજાઇ હતી

 હ્રદય રોગ સંબંધીત જાગૃતિ ફેલાવવાના હેતુસર 2600 થી વધારે આરોગ્ય ઉત્સાહીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો. સિમ્સ હોસ્પિટલ દ્વારા આ કાર્યક્રમમાં રકતદાન શિબિરનું આયોજન કરાયું.

(8:21 am IST)