Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પાલીતાણામાં બપોર બાદ ધોધમાર વરસાદ :ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી

 

પાલિતાણામાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયુ છે. બપોર બાદ પાલિતાણામાં અચાનક ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્યારે ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ પડતા ધરતી પુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે.

(9:59 pm IST)