Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સ્વીટી પટેલ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટાલીની વૈભવ હોટલના સ્ટાફની પૂછપરછ કરી

અજય દેસાઇએ મૃતદેહ સગેવગે કરવા જે જીપ કમ્પાસનો ઉપયોગ કર્યો તેની યાંત્રિક તપાસ

વડોદરા :  સ્વીટી પટેલ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટાલીની વૈભવ હોટલના સ્ટાફની પૂછપરછ કરી છે. આ હોટલમાં કિરીટસિંહની ભાગીદારી હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આવ્યું છે. બીજી તરફ, અજય દેસાઇએ મૃતદેહ સગેવગે કરવા જે જીપ કમ્પાસનો ઉપયોગ કર્યો તેની યાંત્રિક તપાસ કરવામાં આવી રહી છે.

(12:47 pm IST)