Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પૂ. હરીપ્રસાદ સ્વામી મહારાજના પાર્થિવદેહના દર્શને પરેશ ધાનાણી-હાર્દિક પટેલ

રાજકોટઃ. હરીધામ-સોખડા ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરી પૂ. હરીપ્રસાદ સ્વામીજી મહારાજના પાર્થિવદેહના અંતિમ દર્શને આજે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઈ પટેલ પહોંચ્યા હતા અને પૂષ્પાંજલી અર્પણ કરી હતી. બન્નેએ સંતોના આશિર્વાદ લીધા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:59 am IST)