Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

વિધાનસભા ચૂંટણીઃ આગામી દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સહિત રાજયભરના કલેકટરોની-ગાંધીનગર કે દિલ્‍હીમાં તાલીમ

સાંજે રાજકીય પક્ષોની હાજરીમાં EVMનું ચેકીંગ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છેઃ આગામી વીકમાં ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સહિત રાજયભરના કલેકટરોની ગાંધીનગર કે દિલ્‍હીમાં સ્‍પે. તાલીમ યોજાશેઃ દરમિયાન આજે સાંજે માન્‍ય રાજકીય પક્ષોની હાજરીમાં કલેકટર તથા અન્‍ય અધીકારીઓ દ્વારા EVMનું ખાસ ચેકીંગ થશે.

 

(4:00 pm IST)