Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિતીર્થનો મોમેન્ટો અર્પણ કરીને હર્ષ સંઘવીનું સન્માન

ગાંધીનગર ખાતે ગુજરાત રાજયનાં ગૃહરાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીની કચ્છના ભાજપના આગેવાનોએ મુલાકાત લીધી હતી. અને માંડવીના સપુત ક્રાંતિગુરૃ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના મેમોરિયલ ક્રાંતિતીર્થનો મોમેન્ટો અર્પણ કરીને સન્માન કર્યુ હતું. તે તસ્વીરમાં નજરે પડે છે.

(2:57 pm IST)