Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વેપારીઓ માટે ફરજિયાત રસીકરણની મુદ્દત વધારાઈ: હવે 10 જુલાઈ સુધી રસી લઈ લેવી પડશે: કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

વેપારી, વાણિજ્યિક સંસ્થા માટે મુદ્દત વધારાઈ: વેક્સિનની અછત વચ્ચે આજે ફરજિયાત વેક્સિનનો છેલ્લો દિવસ હતો.

ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે વેપારીઓ માટે ફરજિયાત રસીકરણની મુદ્દત વધારાઈ છે હવે 10 જુલાઈ સુધી રસી લઈ લેવી પડશે વેપારી, વાણિજ્યિક સંસ્થા માટે મુદ્દત વધારાઈ છે વેક્સિનની અછત વચ્ચે આજે ફરજિયાત વેક્સિનનો છેલ્લો દિવસ હતો

રાજયમાં વેકસીનની અછત છે વેકસીનના અભાવે રાજયભરમાં વૃધ્ધ સહિતના લોકોને જે રીતે ધકકા થઇ રહ્યા છે અને વેકસીન લીધા વગર પાછુ જવું પડે છે રાજયોમાં વેપારીઓ માટે વેકસીનેશનની ફરજીયાતની મુદત આજે પુરી થઇ અને કોર કમીટીની બેઠક સાંજે મળી હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો

(7:37 pm IST)