Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

મુળ ભાણવડ પંથકના વતની, સૌરાષ્ટ્રમાં યાદગાર ફરજ

એસ. કે. લાંગાની સુરત મ્યુ. કોર્પોરેશનમાં નિમણૂક

રાજકોટ : રાજય સરકારે આઇ. એ. એસ. કેડરના નિવૃત અધિકારી શ્રી શંકરદાન કે. લાંગાની સુરત મહાનગરપાલિકામાં ખાસ ફરજ પરનાઅધિકારી તરીકે એક વર્ષ માટે નિમણુક કરી છે. તેઓ અગાઉ ગોંડલમાં પ્રાંત અધિકારી,જુનાગઢમાં નિવાસી નાયબ કલેકટર,  અમદાવાદમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, ગાંધીનગરમાં કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. મુળ દ્વારકા પંથકના શિવા ગામના વતની છે.

(મો. ૯૮૯૮૦ રરરર૩ સુરત)

(12:00 pm IST)