Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

પીએસઆઇ આર આર સોલંકી સહિત ૭૪ને પોલીસ ઇન્‍સ્‍પેકટરના પ્રમોશનઃ રાજકોટના એફ.આર.રાઠવાનો સમાવેશ

રાજકોટઃ રાજયમાં જુદા જુદા શહેરમાં ફરજ બજાવતા બિન હથીયાર ધારી ૭૪ પીએસઆઇઓને પોલીસ ઇન્‍સ્‍પેકટરના પ્રમોશન આપવામાં આવ્‍યા છે જેમાં અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ગયેલ આર.આર.સોલંકીનો સમાવેશ થાય છે.

તેઓ રાજકોટના ગાંધીગ્રામ અને માલવિયાનગર પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવી ગયેલ છે. પીઆઇ તરીકે પ્રમોશન મેળવેલઓના નામ આ પ્રમાણે છે. વરૂ સરમણભાઇ રામભાઇ અમરેલી, સોલંકી રાજેશકુમાર રામચંદ્ર મહેસાણા, રાઉ દિલીપસિંહ મહીસાગર, રાઠવા ફતેસિંહ રામસિંહ રાજકોટ સીટી, વસાવા ભૂપતસંગ અમદાવાદ, બેગડિયા ભોજાભાઇ દાહોદ,વાળા રાજેન્‍દ્રસિંહ વડોદરા વાળા મહેશભાઇ ગાંધીનગર, ઝાલા મીનાબા સાબરકાંઠા, પરમાર નરેન્‍દ્રભાઇ વડોદરા કુવાડિયા હિરાભાઇ દ્વારકાનો સમાવેશ થાય છે.

રાજ્યમાં પોલિસીતંત્રમાં ધરખમ ફેરફાર થયા છે 74 પીએસઆઇને પીઆઇ તરીકે બઢતી અપાઈ છે બઢતી પામેલા પીએસઆઇની નામાવલી આ મુજબ છે

  1. વરુ સમણ રામભાઇ (અમરેલી)
  2. સોલંકી રાજેશકુમાર રામચંદ્ર (મહેસાણા)
  3. રાવ દિલીપસિંહ કિશોરસિંહ (મહિસાગર)
  4. રાઠવા ફતેસિંહ રામસિંહ (રાજકોટ શહેર)
  5. વસાવા ભૂતપસંગ ગોરધનભાઇ (અમદાવાદ શહેર)
  6. બેગડીયા ભોજાભાઇ ભુરાભાઇ (દાહોદ)
  7. વાળા રાજેન્દ્રસિંહ હિંમતસિંહ (પીટીએસ વડોદરા)
  8. વાળા મહેશ છગનભાઇ (ગાંધીનગર)
  9. ઝાલા મીનાબા બચુભા (સાબરકાંઠા)
  10. પરમાર નરેન્દ્રકુમાર નટવરલાલ (વડોદરા શહેર)
  11. કુવાડીયા હીરાભાઇ રામભાઇ (દ્વારકા)
  12. સોલંકી મનજીભાઇ મુળાભાઇ (અમદાવાદ શહેર)
  13. બહેલીમ મોહમદજફર અલીયારખાન (એટીએસ)
  14. રાવલ જગદીશ રતીલાલ (વડોદરા શહેર)
  15. મલેક મહેમુદભાઇ રસુલભાઇ (વેસ્ટર્ન રેલવે, વડોદરા)
  16. સોલંકી મહેન્દ્રસિંહ ચંદનસિંહ (ગાંધીનગર)
  17. પરમાર ઘનશ્યામસિંહ પ્રભાતસિંહ (મહિસાગર)
  18. રામાનુજ કિરીટકુમાર ઇશ્વરદાસ (અમદાવાદ શહેર)
  19. વાળંદ રમેશભાઇ નાથાભાઇ (અરવલ્લી)
  20. રબારી જીવરાજભાઇ જેમોરભાઇ (વેસ્ટર્ન રેલવે, વડોદરા)
  21. નાયક નીતાબેન મનહરલાલ (સીઆઇડી ક્રાઇમ)
  22. ચૌહાણ અયુબઝાન જમીયતખાન (પઠાણ) (અમદાવાદ શહેર)
  23. રબારી ધરમશીભાઇ હરજીભાઇ (વેસ્ટર્ન રેલવે અમદાવાદ)
  24. ચૌધરી ઇશ્વરભાઇ અભેરાજભાઇ (દ્વારકા)
  25. રામાવત હસમુખ મોહનદાસ (અમરેલી)
  26. રાઠવા ઠાકોરભાઇ રામાભાઇ (ગાંધીનગર)
  27. પરમાર ફતેસિંહ મગનજી (ગાંધીનગર)
  28. વસાવા પ્રવિણભાઇ હઠેસિંહ (મહિસાગર)
  29. વાઘેલા વેલુભાઇ છગનભાઇ (રાજકોટ શહેર)
  30. મુંજવા કાનજીભાઇ વીરજીભાઇ (જૂનાગઢ)
  31. ભુવા લક્ષ્મણભાઇ હીરાભાઇ (સીઆઇડી આઇબી)
  32. પ્રજાપતિ કાળુભાઇ મંગળભાઇ (અમદાવાદ શહેર)
  33. ચૌહાણ ડેવીડભાઇ પિયુષભાઇ (દાહોદ)
  34. બામણીયા તેરસીંગ ગગજીભાઇ (દાહોદ)
  35. વરીયા જયશ્રીબેન પ્રાગજીભાઇ (જીઇબી)
  36. ડીંડોર કિરીટકુમાર દલપતસિંહ (મહિસાગર)
  37. સોલંકી જશોદાબેન રમેશચંદ્ર (ખેડા)
  38. ચૌહાણ રમેશભાઇ મેરામણ (અમદાવાદ શહેર)
  39. નિનામા ઉર્મિલાબેન ચંદુભાઇ (વડોદા શહેર)
  40. બલોચ વજીરમોહંમદ ચંદુભાઇ (પીટીસી જૂનાગઢ)
  41. રાઠવા ગોવિંદભાઇ માનસીંગભાઇ (રાજકોટ શહેર)
  42. સોનરાત મહરનભાઇ માનસંગભાઇ (જામનગર)
  43. રાઉલજી મહેન્દ્રસિંહ હમીરસિંહ (છોટાઉદેપુર)
  44. સોલંકી કેશરાજી મોબતાજી ( કચ્છ પૂર્વ)
  45. ગમાર બચુભાઇ ખાડાભાઇ (જામનગર)
  46. શર્મા સુનીલ બનવારીલાલ (વડોદરા શહેર)
  47. મોદી પ્રિતીબેન રાજારામ (સીઆઇડી ક્રાઇમ)
  48. કોટવાલ મગનભાઇ સાંજાજી (જામનગર)
  49. દવે વિજયકુમાર મનસુખલાલ (ભાવનગર)
  50. પાંડોર મહેન્દ્રકુમાર રામજીભાઇ (ગાંધીનગર)
  51. નિનામા શંકરભાઇ બદાજી (અમદાવાદ શહેર)
  52. ડાભી ભરતકુમાર નાગજીભાઇ (વડોદરા શહેર)
  53. ભટ્ટ હરેશકુમાર જશવંતરાય (સુરેન્દ્રનગર)
  54. તડવી દિનુભાઇ ગણેશભાઇ (છોટાઉદેપુર)
  55. ખરાડી લાલજીભાઇ ગોબરાજીભાઇ (અમદાવાદ શહેર)
  56. શેખ જોરાવરખાન સુન્નાખાન (સુરત શહેર)
  57. રાઠોડ અરવિંદભાઇ મંગુભાઇ (ગાંધીનગર)
  58. મજગુલ ઓસમાન બિલાલ (વડોદરા શહેર)
  59. રાઠવા હરસીંગભાઇ મોચીભાઇ (ભરુચ)
  60. રાઠવા નારસીંગભાઇ કાનજીભાઇ (અમદાવાદ શહેર)
  61. ચૌહાણ રામજીભાઇ નરસિંહભાઇ (અમદાવાદ શહેર)
  62. ગરોધરા જયસુખ જેરામભાઇ (પીટીસી જૂનાગઢ)
  63. તડવી વિરસીંગભાઇ નાથાબહૈ (સુરત રુરલ)
  64. વ્યાસ રાજેન્દ્ર ચંપકલાલ (રાજકોટ શહેર)
  65. રાઠવા રહેવરભાઇ કનુભાઇ (જીઇબી)
  66. વરીયા સુરેશચંદ્ર શનાલાલ (ગાંધીનગર)
  67. રાઠવા સબુરભાઇ હટુભાઇ (સીઆઇડી ક્રાઇમ)
  68. વાઘેલા ગીરીશકુમાર નટવરલાલ (અમદાવાદ શહેર)
  69. પરમાર ભીખુનાથ કેશવનાથ (સુરેન્દ્રનગર)
  70. ગામીત હરીશભાઇ મીરાજીભાઇ (રાજકોટ શહેર)
  71. પરમાર ચંદનસિંહ રામસિંહ (સુરત શહેર)
  72. પાટીલ ગોવિંદભાઇ લક્ષ્મણભાઇ (અમદાવાદ શહેર)

 

(8:47 pm IST)