Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

જગદીશ પંચાલના પત્ની, પુત્રને કોરોના પોઝિટિવ

અમદાવાદ,તા.૩૦ : અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને તાજેતરમાં કોરોના પોઝિટીવ આવતા અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે ધારાસભ્યના પત્ની અને પુત્ર પણ કોરોનાથી સંક્રમિત થતા તેમને પણ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(9:35 pm IST)