Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

રાજ્યના 92 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી;અમદાવાદના બી.જે.ચુડાસમા ગોંડલ:પાટણના શિવભાઈ માળીયા હાટીનામાં અને વિરામભાઇ કે,પટેલને બોટાદ અને ચંદ્રિકાબેન જે,પટેલને ટંકારા મામલતદાર તરીકે મુકાયા

Alternative text - include a link to the PDF!

રાજકોટ :લાંબા સમયથી રેવન્યુ તંત્રમાં જેની ચાતક નજરે રાહ જોવાતી હતી તેવા નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓને મામલતદાર તરીકે બઢતી આપતો અંતે હુકમ કર્યો છે જે હુકમો થયા છે તેની વિગતો આ મુજબ છે

(9:20 pm IST)