Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

એસ.ટી. નિગમના એસ.સી., એસ.ટી. કર્મચારી મંડળ દ્વારા પ્રતિભા સન્માન

ગાંધીનગરમાં એસ.ટી. નિગમના એસ.સી., એસ.ટી. કર્મચારી યુનિયન દ્વારા યોજાયેલ સન્માન સમારંભ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓની તસ્વીર.

ગાંધીનગરઃ  ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં એસસી/ એસટી કર્મચારી યુનિયન દ્વારા તેજસ્વી તારલાઓ, કર્મચારીઓ, અધિકારીઓ અને નિવૃત કર્મચારીઓને સન્માનનો કાર્યક્રમ સે-૬ ખાતેના રોહીદાસ સંકુલ ખાતે યોજાયેલ. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ તથા તેમનું પરીવાર, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ તથા તેમનું પરિવાર ઉપસ્થિત રહેલ હતું.

ત્યારે નિગમના ઇતિહાસમાં સૌપ્રથમવાર નિગમ પરીવારના બાળકો માટે સન્માનીત કરવાની પહેલ કરી છે.

લગભગ ૧૦ જેટલા ફરજ બજાવતાં કર્મચારીઓ માટે શ્રેષ્ઠ  કામગીરીને લઇને સન્માન કરવામાં આવેેલ. આ પ્રસંગે પ્રમુખ ગૌતમ મહેરીયા, મહામંત્રી નરેન્દ્ર ચૌહાણ, ખજાનચી મુકેશ વાઘેલા દ્વારા જણાવેલ કે, નિગમનો પરીવાર છે. હવે નિગમના કર્મચારીઓ માટે આગળ બીજા કાર્યક્રમો પણ કરીને એકરૃપતાના દર્શન થશે.

(3:36 pm IST)