Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ગુજરાતમાં વધશે ઠંડીનો ચમકારો! : આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી : સૌરાષ્ટ્ર-કચ્છમાં ફુંકાશે ઠંડા પવન

અમદાવાદ : રાજયમાં ઠંડીને લઇને ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમા ઠંડી વધશે. અગાઉ 4-5 દિવસ માટે વરસસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ આજે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં ઠંડા પવન ફૂંકાશે.

(1:17 am IST)