Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સુરત: માંડવીના હરિયાલ પાસે ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત:4 લોકોના કરૂણમોત :6 ઇજાગ્રસ્ત

ઓવર ટેક કરી રહેલા ટેમ્પા સામે આવી રહેલી રીક્ષાને અડફેટે લીધી

સુરત: માંડવી તાલુકાના હરિયાલ ગામ પાસે ગુરુવારે વહેલી સવારે ટેમ્પો અને રીક્ષા વચ્ચે આકસ્માત થતા ચાર લોકોના ઘટાના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. ઓવર ટેક કરી રહેલા ટેમ્પા સામે આવી રહેલી રીક્ષાને અડફેટે લીધી હતી. રીક્ષા અને ટેમ્પા સાથે જોરદાર ટક્કર થઇ હતી. જેથી રીક્ષાની સેન્ડવીચ થઇ ગઇ હતી. અને રીક્ષામાં સવાર 10 લોકો પૈકી 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

(11:04 am IST)