Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને પ્રા,શાળાની શિક્ષિકાના વ્યભિચારની તસવીરો વાયરલ: શિક્ષણ વિભાગને શર્મસાર કરતો કાપડવંજનો કિસ્સો :લોકોમાં રોષ

બંનેની નગ્ન તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલથતા બંને રજા ઉપર ઉતરી ગયા

કપડવંજ :ખેડા જિલ્લાના શિક્ષણ વિભાગને શર્મસાર કરતી હાઈસ્કુલના પ્રિન્સીપાલ અને પ્રાથમિક શાળાની શિક્ષિકાના વ્યભિચારની અશ્લિલ તસવીરો વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે કપડવંજની શાળાના આચાર્ય અને શિક્ષિકા ગાયબ થઈ ગયાં છે.આ બંનેની નગ્ન તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ પછી પ્રિન્સીપાલ અને શિક્ષિકા રજા ઉપર ઉતરી ગયા છે

  જાણવા મળ્યા મુજબ  કપડવંજની એમ.પી. હાઈસ્કુલના પ્રિન્સીપાલ જતિન પટેલ અને સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી સ્વરૂપવાન શિક્ષિકાના અંગત સંબંધોને જાહેર કરતી અંગત પળોની તસવીરો ચર્ચાનો વિષય બની છે.

  બીજા દિવસે ભાન આવતાં પ્રિન્સીપાલે આશરે 100થી વધુ લોકોને ફોન કરીને તસવીરો વાયરલ ન થાય તેવી રિક્વેટ કરી હતી તેમ છતાં તસવીરો વાયરલ થઈ ગઈ હતી. જેના કારણે પ્રિન્સીપાલ અને શિક્ષિકાનો કાંડ બહાર આવી ગયો હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

(9:21 pm IST)