Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયા છે. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં આંચકો અનુભવાયો છે. થોડા દિવસ પહેલા કચ્છ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ધરતીકંપનો લગભગ આટલી તીવ્રતા ધરાવતો આંચકો અનુભવાયો હતો. આંચકાની તીવ્રતા ઓછી હોવાથી લોકો પર તેની અસર વર્તાઈ હતી. પણ ભૂકંપ નિષ્ણાતોમાં આંચકાને લઈને જરૂર ચિંતા છે.

(12:49 am IST)
  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST

  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST