Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

હવે સાપુતારામાં ટેબલ પોઇન્ટ પર સુરતના પાસના આગેવાનો અને કાર્યકરોના ગરબા

ના માસ્ક, ના સોશ્યલ ડિસટન્સ : વિડિઓ વાયરલ

સુરત : રાજકીય પાર્ટી બાદ હવે સુરત પાસના આગેવાનોએ સાપુતારામાં પ્રવાસ ગોઠવીને ગરબા રમીને ઉજવણી કરી હતી. જો કે આમાં પણ કોરોનાની ગાઈડલાઈનને કોરાણે મુકવામાં આવી હોવાનું દેખાયું હતું.

સાપુતારામાં ટેબલ પોઇન્ટ પર સુરત પાસના આગેવાનો અને કાર્યકરો ગરબે ઘુમતા દેખાઈ રહ્યા છે જોકે તેમાંથી એકેયે ના તો માસ્ક પહેર્યું છે કે ન તો સોશિયલ ડિસ્ટનસિંગ દેખાઈ રહ્યું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે અને તેની ટીકાઓ પણ થઈ રહી છે.

(10:43 pm IST)
  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણ ચાલુઃ ત્રાસવાદીઓને ઘેરી લેવાયા access_time 4:04 pm IST

  • બિહારમાં ગઠબંધનનો દોર શરૂ :પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટી, ચંન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી, બીએમપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ સાથે મળીને પીડીએ( પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયંસ) બનાવ્યુ: રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ સાથે વાતચીત ચાલુ: લોજપા અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં સામેલ થવા કહેણ : પપ્પુ યાદવે કહ્યું રાજ્યમાં ચાલી રહેલા 30 વર્ષનું મહાપાપ હવે ખતમ થશે access_time 12:53 am IST

  • ટ્રેકટર સળગાવવા મામલે પીએમ મોદીની ટિપ્પણીઃ જેમની ખેડૂતો પૂજા કરે છે તેને જ વિપક્ષે આગ લગાડી access_time 4:04 pm IST