Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કાલે સ્વાગત ઓન લાઇન,નીતિન પટેલ પ્રશ્નો સાંભળશે

રાજકોટ : રાજય સરકાર દ્વારા પ્રજાના પ્રશ્નોનો રાજય કક્ષાએથી ઓન લાઇન નિકાલ કરવા દર મહિને યોજાતો સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ કાલે ગુરૂવારે બપોરે ર વાગ્યે ગાંધીનગર જનસંપર્ક એકમ બ્લોક નં. ૧ ખાતે બપોરે ર વાગ્યે યોજાશે. જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ પ્રશ્નો સાંભળી જરૂરી સુચના આપશે.

(4:10 pm IST)