Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

નજરકેદમાં રખાયેલ છે : હાર્દિકના ઘરની બહાર પોલીસ દ્વારા સતત અટકાયત અંગે રીટ થઈ

અમદાવાદ : અનામતની માંગણી - ખેડૂતોના પ્રશ્ને આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા શ્રી હાર્દિક પટેલના ઘરની બહાર સતત પોલીસ પહેરા અને આવ-જા કરતા લોકોને અટકાવી હેરાન કરાતા હોવા અંગે હાઈકોર્ટમાં રીટ પીટીશન થઈ છે : હાર્દિકને નજરકેદ રખાયાની પણ રજૂઆત થઈ છે : જીવન જરૂરી ચીજો પણ તેના નિવાસે જવા દેવાતી નથી તેવી દાદ પણ મંગાઈ છે

(3:56 pm IST)