Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

નરહરિ અમીન પરિવાર વડાપ્રધાન નરેન્દ્રભાઇની શુભેચ્છા મુલાકાતે

નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) તેમજ નીતાબેન અમીન, વરૂણ અમીન, વિજુલ અમીન, પંકજભાઇ દેસાઇ, સંગીતાબેન દેસાઇએ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજી સાથે સંસદ ભવન ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

(11:39 am IST)