Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજ્યના શિક્ષણ સેવા વર્ગ-1ના ત્રણ નાયબ નિયામકની બદલી :આઠ જેટલા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બઢતીથી નિમણુંક

રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી,આર ,સરડવા. ભાવનગરના જિલ્લા શિક્ષણાધિકારી એન,જી, વ્યાસ .અને જૂનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી આર,એસ, ઉપાધ્યાયની ગાંધીનગરમાં નિયુક્તિ

અમદાવાદ : રાજ્યના શિક્ષણ સેવા વર્ગ-1ના ત્રણ નાયબ નિયામકની બદલી કરાઈ છે, જયારે આઠ જેટલા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બઢતીથી નિમણુંક અપાઈ છે

 રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી,આર ,સરડવા. ભાવનગરના જિલ્લા શિક્ષણાધિકારી એન,જી, વ્યાસ .અને જૂનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી આર,એસ, ઉપાધ્યાયની ગાંધીનગરમાં  નિયુક્તિ  કરાઈ છે

રાજ્યના શિક્ષણ સેવા વર્ગ-1ના ત્રણ નાયબ નિયામકની બદલી કરાઈ છે, જયારે આઠ જેટલા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બઢતીથી નિમણુંક અપાઈ છે જેની યાદી આ મુજબ છે

 

(7:47 pm IST)