Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

અષાઢી બીજે રથયાત્રાનું મહત્‍વ

દ્વારીકામાં યાદવો છપ્‍પન કુળ કોટીનરે વસવાટ હતો. શ્રી કૃષ્‍ણના નેત્રત્‍વને ઘણા યાદવો સ્‍વીકારતા હતા. ઘણા રાજમદમાં આવી પરસ્‍પર વેમનશ્‍યમાં ઉતર્યા અને કુટુંબ કલહ વધ્‍યો યાદવો મદીરા પાતડ, વ્‍યભિચાર તરફ વળ્‍યા અને દુષ કૃત્‍ય તરફ વળ્‍યા દુર્વાસાના રૂષીવૃદનો દ્વારકા પાસે યાદવ યુવાનોનો ભેટો થયો અને જાંબુવંતી ના પુત્ર શોમ્‍બ સંકધ પેટે તાંસળુ બાંધીસ્ત્રીના કપડા પહેરાવી રૂષીવૃંદ પાસે લઇ ગયા અને પુછયુ  કે આ બાઇના પેટમાં છોકરો છે કે છોકરી?

આ મશ્‍કરી દુર્વાસા સમજી ગયા અને શાપ આપ્‍યો કે એના ગર્ભમાથી મૂશળ પ્રગટ થશે. અને તમારો નાશ કરશે શાપના પરિણામે યાદવો લડી પડયા યાદવની સળી થઇ  મૂશળની કરચોમાંથી પૂર્ણ થયું અને યાદવો અંદરો-અંદર કપાઇ મૃત્‍યુ પામ્‍યા હતા. આ દૃશ્‍ય શ્રી કૃષ્‍ણથી સહન ન થયુ અને સ્‍વ ધર્મ નિધન શ્રીપનો નિયકરી ગામ બહાર એક વૃક્ષ તળે ગમગીન થઇ બેઠા હતા. અને તે વખતે જરા નામના પારધીએ બાણ મારીને શ્રી કૃષ્‍ણને ભેદી નાખ્‍યા.

શ્રી કૃષ્‍ણના મૃત્‍યુના સમાચારથી ‘બલભદ્ર' ‘સુભદ્રા' દોડીને અગિ્નમાં ઝપલાવ્‍યુ અને આકાશમાં મૂશળધાર વરસાદ ચાલુ થયો. ત્રણેય શબ દરીયામાં તણાઇ જગન્નનાથપૂરીના કાંઠે નિકળ્‍યા ત્‍યાના રાજાએ તેને પાટાપિંડી કરી આખી નગરીમાં દર્શનમાટે પ્રજાએ નગર યાત્રા કરાવી ત્‍યારથી જયા જયા જગન્નાથજીના મંદિરો આવેલા છે ત્‍યા શ્રી કૃષ્‍ણ, ‘સુભદ્રા' બલભદ્રની મૂર્તિઓ બેસાડી નગરયાત્રા કરાવાય છે. જે રણછોડ, માખણ ચોર એ સૂત્રના લલકારથી રથયાત્રા અષાઢી બીજનો ઉત્‍સવ ઉજવાય છે. શ્રી કૃષ્‍ણ ભગવાને નમઃ  (૩૯.૨)

શાષાી બટુક મહારાજ

સ્‍વામિનારાયણ,

મંદિરના  પુજારી,

ગામ : કાળીપાટ

 મો.૯૮૯૮૨૬૫૯૮૦

(11:42 am IST)