Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મંગળવારથી ધારાસભા સત્ર,પ્રથમ દિવસે જ બજેટ રજ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાના ૨૫ દિવસીય બજેટ સત્રનો મંગળવારે બીજી જુલાઈએ પ્રારંભ થશેઃ પ્રથમ દિવસે જ નાણા ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બજેટ રજુ કરશેઃ બેરોજગારી, પાણી સમસ્યા, કાયદો વ્યવસ્થા, સુરતના ટયુશન કલાસની આગ, સૌરાષ્ટ્રનું મગફળી પ્રકરણ વગેરે મુદ્દે કોંગ્રેસ આક્રમક મિજાજમાં: સત્ર પ્રારંભના પૂર્વ દિને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં કામકાજ સલાહકાર સમિતીની બેઠક

(4:15 pm IST)