Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

વરસાદના લીધે હોર્ડીંગ્‍સ ધરાશાયી

 અમદાવાદમાં ગઈકાલે વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડ્‍યો હતો જેના કારણે ઠેરઠેર હોર્ડિંગ્‍સ પડી જવાના દ્રશ્‍યો સર્જાયા હતા.તસ્‍વીરમાં દેખાયેલ હોર્ડિગ્‍સ અમદાવાદના શ્‍યામલ વિસ્‍તારનું છે, જોકે આ હોર્ડિંગ્‍સ પડવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.(તસ્‍વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(5:20 pm IST)