Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોરોનાની 68,8 ટકા રિકવરી રેટમાં સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે

સુરતમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1491 થયો.

સુરત:  કોરોનાને લઈને સુરતવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સમગ્ર દેશમાં રિકવરી રેટ મામલે સુરત પ્રથમ ક્રમે છે. સુરતમાં હાલનો રિકવરી રેટ 68.8 ટકા છે. જ્યારે સુરતમાં આજે વધુ 58 કેસો નોંધાયા છે. રાત્રે સુરતમાં કોરોના પોઝિટિવનાં વધુ 15 કેસ નોંધાયા હતા. આમ સુરતમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1491 થયો છે.

(11:24 pm IST)