Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

વિરમગામમાં કોરોનાના બે પોઝિટિવ : આરોગ્ય તંત્ર એલર્ટ પાંચચકલાના વૃદ્ધા અને મોટી વ્યાસફલીના મહિલાને કોરોના

બંને મહિલાઓને અમદાવાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

વિરમગામ શહેરમા એકજ દિવસમાં કોરોના બે કેસ નોધાયા છે વિરમગામ શહેરના પાનચકલા વિસ્તારમાં 60 વર્ષીય વૃઘ્ઘ મહીલા અને મોટીવ્યાસફળીમા રહેતા 48 વર્ષીય મહીલાને કોરોના પોઝેટીવ આવ્યો છે બંને હાલ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા છે વિરમગામમાં એક જ દિવસમાં કોરોના બે કેસ નોધાતા આરોગ્ય વિભાગ સતર્ક..બન્યું છે 

(9:43 pm IST)