Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં ઇકોસેન્સેટી ઝોન બાબતે સમીક્ષ બેઠક યોજાઇ જેમાં વનમંત્રી ગણતભાઇ વસાવા, પૂર્વ કૃષિમંત્રી વી. વી. વઘાસીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરા વન વિભાગના અધિકારીઓ, જીલ્લાના અધિકારીઓ, હાજર રહેલ. ધારી સફારી પાર્કના વિકાસ માટે રૂ. ૧૦ કરોડની ફાળવણી, ધારી-તુલશીશ્યામ રોડ પેવર કરવા માટે મંજુરી, પાણીની પાઇપ લાઇન, પી. જી. વી. સી. એલ.ના પ્રશ્નો બાબતે ચર્ચા થયેલ.

(11:30 am IST)