Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વડતાલના સંત સ્વામી ધર્મપ્રકાશદાસજી આચાર્ય પ્રથમ વર્ષની પરીક્ષામાં યુનિવર્સિટી ફર્સ્ટ

અમદાવાદ તા.૨૯ : ૨૮ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ચવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં આચાર્ય પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વડતાલના સંત સ્વામી ધર્મપ્રકાશદાસજી (ગુરુ શા.ધર્મપ્રસાદદાસજી સ્વામીમાર્ચ ૨૦૧૮માં સોમનાથ યુનિ.દ્વારા લેવાયેલ  સ્વામિનારાયણ વેદાન્ત અને વ્યાકરણ વિષય સાથે આચાર્ય પ્રથમ વર્ષની પરીક્ષામાં ૯૨.૨૨ ટકા સાથે યુનિ. પ્રથમ નંબરે આવતા, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તથા પાઠશળાના આચાર્ય શ્રી અર્જુનાચાર્યે સ્વામી ધર્મપ્રકાશદાસજીને ભાલે કુંમકુમનો ચાંદલો કરી હાર પહેરાવી અાશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા

સત્સંગ પ્રચારાર્થે વિદેશ વિચરણ કરી રહેલ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ શુભાશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા.

(4:11 pm IST)