Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

રાષ્ટ્રપતિ કોવિંદજી સુરતમાં: પદવીદાન સમારોહમાં ઉપસ્થિતિ

રાજકોટ તા.૨૯: ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે સુરત શહેરની મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિ પ્રથમ સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે ડોનેટ લાઇફ સંસ્થાના કાર્યક્રમમાં બ્રેઇનડેડ દર્દીના અંગોનું દાન કરનાર પરિવારનું સન્માન કર્યુ હતું. અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરી હતી.

(1:25 pm IST)