Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

સુરત ખાતે રાષ્ટ્રપતિ કોવિંદનું સ્વાગત કરતા કોહલીજી- વિજયભાઈ

સુરત ખાતે ડોનેટ લાઈફના કાર્યક્રમમાં પધારેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને એેરપોર્ટ ખાતે ગુજરાતના ગર્વનર કોહલીજી તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આવકારેલ. ડોનેટ લાઈફ ઓર્ગન ડોનેટ માટે કામ કરે છે. આ કાર્યક્રમમાં કોહલીજી તથા વિજયભાઈએ પણ ઉપસ્થિત રહી ઓર્ગન ડોનેટ પરિવારોનું સન્માન કર્યું હતું.

(1:24 pm IST)