Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ભરૂચના GNFCના ટીડીઆઈ પ્લાન્ટમાં ફોકઝીન ગેસ લીકેજ : 37 લોકોને અસર: રહિયાદ ગામ ખાલી કરાવાયું

ભરૂચમાં આવેલા GNFC ટીડીઆઈ પ્લાન્ટમાં અત્યંત જોખમી એવો ફોક્ઝીન ગેસ લીકેજ થતાં 37 વ્યક્તિને અસર થઈ હતી. અને તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છતેમાંથી 3 થી 4 લોકોને ગેસની સામાન્ય અસર હોવાથી રજા આપવામાં આવી છે. અત્યંત જોખમી ગેસ હોવાથી રહિયાદ ગામ ખાલી કરવામાં આવ્યું છે. ગ્રામજનોમાં પણ રોષ જોવા મળતા કંપનીના ગેટ પર હોબાળો મચાવ્યો હતો.

(12:17 pm IST)