Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

CAA ના વિરોધમાં કોંગ્રેસનો હાથ : લોકોને ઉશ્કેરી રહી છે : જીતુભાઇ વાઘાણી

કોંગ્રેસના બે ધારાસભ્યો શાહીન બાગના સમર્થનમાં પહોંચતા ભાજપ અધ્યક્ષના પ્રહાર

અમદાવાદ : રે દિલ્લી ખાતે શાહીનબાગ માં CAA ના વિરોધ માં વિસ્તાર ચક્કાજામ કરવામાં આવ્યો છે ત્યાં આજે ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્ય શાહીનબાગ ના સમર્થન માં પહોંચી જતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમને પોતાની પ્રતિક્રિયા માં કોંગ્રેસ નો CAA ના વિરોધ માં હાથ અને લોકો ને ખોટી રીતે ઉશ્કેરવા ની કામગીરી કરી રહી હોવાનું જણાવ્યું હતું.

 

(10:07 pm IST)