Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અમદાવાદના ગાંધીરોડ અને રિલીફ રોડ શૂઝ માર્કેટ સજ્જડ બંધ:

અમદાવાદ : CAA અને NRCના વિરોધમાં આજે ભારત બધનું એલાન છે. જેને પગલે ગાંધીરોડ અને રિલીફ રોડ પર દુકાનો બંધ છે. 60 થી 100 દુકાનના વેપારીઓએ સ્વંયભુ બંધ પાળ્યું છે. દુકાનો પર NRC અને CAAના વિરુદ્ધના બોર્ડ લાગ્યા છે. રિલીફ રોડ પર આવેલા શૂઝ માર્કેટ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.

(1:27 pm IST)