Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

બાવળામાં કેરાલા GIDC નજીક ટાયર સળગાવ્યા: પોલીસે મામલો થાળે પાડ્યો : બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ : CAAને લઈને અમદાવાદના બાવળામાં વિરોધ જોવા મળી રહ્યો છે. બાવળામાં કેરાલા GIDC નજીક લોકોનો વિરોધ કરી રહ્યા હતા જેમાં રોડ પર ટાયર સળગાવીને વિરોધ કર્યો હતો જો કે પોલીસે મામલો થાળે પાડી દીધો હતો.અને ચુસ્ત બંદોબનસ્થ ગોઠવી દેવાયો હતો 

(1:31 pm IST)