Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

LRD મેરીટ વિવાદ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું -કોઈપણને અન્યાય નહીં થાય

 

અમદાવાદ : એલઆરડી મેરિટનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. વિરોધ અને સમર્થન બંને તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ધારાસભ્યો સરકારના ઠરાવને રદ કરવાની માગણી કરી ચૂક્યા છે ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસામાએ આ અંગે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે કોઈપણને અન્યાય નહીં થાય તેનું અમે ધ્યાન રાખીશું.

(1:03 am IST)
  • પંચમહાલ જિલ્લામાં 144ની કલમ લાગુ : તા. 28 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી 144ની કલમ લાગુ કરાઈ: આંદોલનો અને દેખાવોના કાર્યક્રમોને લઈને 144 કલમ લગાવી access_time 9:52 pm IST

  • વલસાડ નજીક આવેલ વડપડા નજીક કારમાં લાગી આગ.:જોત જોતા માં કાર આખી ભડકે બળી: કારમાં રહેલ લોકોનો ચમત્કારિક બચાવ.: વહેલી સવારે બનાવ :ગેસ કીટ વાડી કાર માં શોર્ટ સર્કિટ થી લાગી આગ.:આગ લાગતા મચી હતી ભગદોડ.:ઘટનામાં કોઈ જાનહાની નહીં :તરિયાળ વિસ્તાર માં હોવાથી ફાયરના અભાવે કાર આખી બળીને ખાખ થઈ access_time 8:03 pm IST

  • સરકાર દેશમાં હિંસા ફેલાવી રહી છેઃ નિવેશ કરતાં ડરે છે લોકો : જયપુરઃ જયપુરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આક્રોશ રેલીઃ સરકાર ઉપર તીખા પ્રહારોઃ સરકાર હિંસા ફેલાવી રહી છેઃ તેના કારણે રોકાણકારો રોકાણ કરતાં ડરે છે. સીએએ-રોજગારને લઇને પણ સરકાર ઉપર પ્રહારો સરકાર યુવાનોના સપના ચકનાચુર કરી રહી છે. access_time 3:14 pm IST