Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

જીપીએસસીની પરીક્ષામાં ૧૦૪પ ઉમેદવારો પાસ : ઇન્ટરવ્યુ લેવાશે

રાજકોટ, તા., ર૯: જીપીએસસી દ્વારા લેવાયેલ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૪પ ઉમેદવારો પાસ થયા છે.

જીપીએસસી દ્વારા લેવાયેલ વર્ગ-૧ અને ર ની મુખ્ય પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા પ૬૯૪ પરીક્ષાર્થીઓએ આપી હતી. જેમાં ૧૦૪પ પરીક્ષાર્થીઓ પાસ થતા હવે તેઓના ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

આગામી તા. ૧ર થી ર૮ ફેબ્રુઆરી દરમિયાન આ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવાશે અને ૧૪ મી માર્ચ સુધીમાં પરીણામ જાહેર કરી દેવામાં આવશે.

(6:10 pm IST)