Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ડેડીયાપાડાના નવાગામ પ્રા.શાળા પાછળ આંકડા લખનારને રૂ.૨૭૭૦ સાથે પોલીસે ઝડપી લીધો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે નવાગામ ની પ્રાથમિક શાળા પાછળ ખુલ્લી જગ્યા માં આંકડા લખનાર કોયજીભાઇ ફોજીયાભાઇ વસાવા રહે.થાણા ફળિયુ ડેડીયાપાડા ને ગે.કા. આંક ફરકનાં આંકડા લખી આંકડા લખવાના સાધનો તથા અંગ ઝડતીના રોકડ રૂ.૨૭૭૦ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:19 pm IST)