Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

બનાસકાંઠામાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત

ભાભરના ખારા ગામ પાસે સ્વીફ્ટ કાર અને બાઈક ટકરાતા 4 લોકોના મૃત્યુ

બનાસકાંઠાના ભાભરના ખારા ગામે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મૃત્યું, તમામ મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયાં, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે 

(9:47 am IST)