Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

દારૂ ભરેલી કારનો પીછો કરતી પોલીસ ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ

ભિલોડાના ડોડીસરકા પાસે સાતેક જેટલા શખ્સોએ આરઆરસેલની ટીમ પર કર્યો હુમલો

 

હિંમતનગર: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ડોડીસરકા પાસે આરઆરસેલના જવાનો કારમાં દારૂ ભરીને લઈ જવાતો હોવાની બાતમી મળતા તેનો પીછો કરતી હતી. ત્યારે કારચાલકે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને સાતેક શખ્સે પોલીસજવાનો પર હુમલો કર્યો હતો. બાતમીને આધારે આરઆર સેલની ટીમ એક કારનો પીછો કરી હતી. આરઆર સેલની ટીમે ખાનગી કારને રોકી હતી ત્યારે પોલીસ જવાન પર ગાડી ચડાવવાનો પ્રયોસ થયોહતો અને સાત શખ્સે હુમલો કરી દેતા પોલીસ કર્મીઓ ઘાયલ થતા તેને સારવારમાં ખસેડાયા છે ...

(9:13 am IST)