Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સિક્યોરિટી પાછી ખેંચીને મને જેલમાં અથવા મારી હત્યા કરવાનું આયોજન :હાર્દિક પટેલને શંકા

અમદાવાદ :પાસના કન્વીનર હાર્દિક પટેલની Y પલ્સ કેટેગરીની સિક્યુરિટી પાછી ખેંચાવવા અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મારી સિક્યુરિટી પાછી ખેંચવા અંગે મને હજુ સુધી કોઈ જાણ કરવામાં આવી નથી પરંતુ મને શંકા છે, કે મારી સિક્યુરિટી પાછી ખેંચીને મને જેલમાં મોકલવા અથવા મારી હત્યા કરવાનું આયોજન હોઈ શકે છે.
  
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મને આપેલી y સિકયુરીટી પાછી ખેંચવા માટે કેન્દ્ર દ્વારા મને જાણ કરવામાં આવશે પરંતુ હજી સુધી કોઈ આવી કોઇ જાણ કરવામાં આવી નથી.

 

(12:09 am IST)