Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

વિશ્વ પુસ્તક દિવસ: ખેડામાં પુસ્તકાલયની અવદશા: અનેક પુસ્તકો જર્જરિત હાલતમાં જોવા મળ્યા

 નડિયાદ: ૨૩ એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક  દિવસ,૧૯૯૫ના રોજ યુનેસ્કો દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.વિશ્વના આશરે ૧૦૦ થી વધુ દેશોમાં વિશ્વ પુસ્તક દિન ની ઉજવણી કરવામાં આવે છે.સૌપ્રથમ પુસ્તક ૧૯૨૩માં બહાર પાડવામાં આવ્યું હતુ. જો કે આજે વિશ્વ પુસ્તક દિનના દિવસે ખેડા જિલ્લામાં  અનેક પુસ્તકાલયોની દુર્દશા જોવા મળી  રહી છે.

ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી ે નરેન્દ્રભાઇ મોદી દ્વારા વાંચે ગુજરાત પ્રાજેકટ બહાર પાડવામાં આવ્યો હતો.જેના થકી લોકોમાં વાંચનની કળા વિકસે અને નવી બાબતોની  સમજ કેળવાય.

(5:37 pm IST)