Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2023

વડોદરાનાં પાદરામાં હાર્ટ એટેકથી તબીબનું મોત

કૌશિક પરીખ દવાખાનું બંધ કરીને જતા હતા તે સમયે અચાનક જ તેઓને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા

વડોદરાનાં પાદરામાં હાર્ટ એટેકથી તબીબનું મોત નિપજ્યું હતું. જેમાં કૌશિક પરીખ જેઓ ફિઝિયોથેરાપીસ્ટ હતા. ત્યારે કૌશિક પરીખ દવાખાનું બંધ કરીને જતા હતા તે સમયે અચાનક જ તેઓને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. આ બાબતે આજુબાજુનાં લોકોને જાણ થતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા 

 

(10:36 pm IST)