Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કરતાં જયનારાયણ વ્યાસ

રાજકોટ::ગુજરાતના માજી આરોગ્ય મંત્રી અને ભાજપના નેતા જયનારાયણ વ્યાસ અંતે કોંગ્રેસમાં જોડાયા છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યો છે.ગઈકાલે સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ની સભામાં જયનારાયણ વ્યાસ દેખાયા હતા.

(12:16 pm IST)