Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

રાજપીપળા આરબ ટેકરાના મોર્નિંગ વોકમાં નીકળેલા વ્યક્તિને અચાનક ખેંચ આવતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા આરબ ટેકરા ખાતે રહેતા અબ્દુલ રઉર્ફે અબ્દુલશા દિવાન ઉ.વ 50 મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા ત્યારે લાલ ટાવર પાસે અચાનક તેમને ખેંચ આવતા રોડ પર પડી જતા માથામાં ગંભીર ઇજા થતાં રાજપીપળા સિવિલ બાદ વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
 

(11:18 pm IST)