Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સસ્તા હોવા છતાં શિંગોડાના વેચાણમાં ૫૦ ટકા ઘટાડો

શિયાળામાં પોષ્ટિક શિંગોડાને કોરોનાનું ગ્રહણ : એકતરફ તળાવમાં પાણી ભરવા માટેનો ખર્ચ અને મોંઘી મજૂરીમાં ઓછું વળતર મળતા ખેતી કરનારા મુશ્કેલીમાં

આણંદ, તા.૨૮ : ચરોતર વિસ્તારથી પ્રખ્યાત આણંદ-ખેડા જિલ્લાના કેટલાક ગામડાઓમાં વર્ષોથી શિંગોડાની ખેતી કરવામાં આવે છે. શિયાળાની ઋતુમાં લોકોને પૌષ્ટીક શિંગોડા ખાવા મળે છે. પરંતુ આ વર્ષે એ શિંગોડાના પાકને જાણે કે, કોરોનાનું ગ્રહણ લાગ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ગયા વર્ષ કરતા ભાવમાં કિલોએ દસ :પિયા ઓછા હોવા છતાં શિંગોડાની ઘરાકીમાં ૫૦ ટકાનો ઘટાડો વેપારીઓ મહેસૂસ કરી રહ્યા છે. આણંદ-ખેડા જિલ્લાના ચરોતર વિસ્તારના કેટલાક તળાવમાં વર્ષોથી શિંગોડાની ખેતી કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં કેટલાક ગામોના તળાવના શિંગોડાની માંગ પણ દરવર્ષે વધુ રહેતી હોય છે. આણંદ તાલુકાના સામરખા ઉપરાંત ભાલેજ નજીક આવેલ કાસોર ગામના શેરકંડ તળાવના શિંગોડા તળાવના પાણીને કારણે કે પછી અન્ય કોઈ કારણે આણંદ વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે. કેટલાક ગામડાઓના તળાવના શિંગોડા લોકો વેપારીઓ પાસે મોંઢે ચાલીને માંગીને ખરીદી કરતા આવ્યા છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીએ શિંગોડાની ઘરાકીમાં ૫૦ ટકાનો ઘટાડો કરી દીધો હોવાનું આ ખેતી કરતા વેપારીઓ જણાવી રહ્યા છે.

આણંદ તાલુકાના સામરખા પાસે એક તળાવ ભાડે રાખી શિંગોડાનો પાક કરનાર નટુભાઇ સોમાભાઇ તળપદાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે પાકમા ઘટાડો થવાની સાથે સાથે ઘરાકીમા પણ પચાસ ટકા ઘટાડો છે. જેના કારણે તળાવો ભાડે રાખી સાહસ કરનાર ખેડુતોની હાલત કફોડી થઇ જવા પામી છે, અને ખેડુતોએ આ વર્ષે ખર્ચો સરભર કરવા માટે ભાવમા પણ પ્રતિ કિલોએ :.૧૦ ઘટાડી દીધા છે. ગયા વર્ષે ૫૦ :પિયાના કિલો વેચાતા હોવા છતા આણંદ, તા.૨૮

ચરોતર વિસ્તારથી પ્રખ્યાત આણંદ-ખેડા જિલ્લાના કેટલાક ગામડાઓમાં વર્ષોથી શિંગોડાની ખેતી કરવામાં આવે છે. શિયાળાની ઋતુમાં લોકોને પૌષ્ટીક શિંગોડા ખાવા મળે છે. પરંતુ આ વર્ષે એ શિંગોડાના પાકને જાણે કે, કોરોનાનું ગ્રહણ લાગ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ગયા વર્ષ કરતા ભાવમાં કિલોએ દસ :પિયા ઓછા હોવા છતાં શિંગોડાની ઘરાકીમાં ૫૦ ટકાનો ઘટાડો વેપારીઓ મહેસૂસ કરી રહ્યા છે. આણંદ-ખેડા જિલ્લાના ચરોતર વિસ્તારના કેટલાક તળાવમાં વર્ષોથી શિંગોડાની ખેતી કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં કેટલાક ગામોના તળાવના શિંગોડાની માંગ પણ દરવર્ષે વધુ રહેતી હોય છે. આણંદ તાલુકાના સામરખા ઉપરાંત ભાલેજ નજીક આવેલ કાસોર ગામના શેરકંડ તળાવના શિંગોડા તળાવના પાણીને કારણે કે પછી અન્ય કોઈ કારણે આણંદ વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે. કેટલાક ગામડાઓના તળાવના શિંગોડા લોકો વેપારીઓ પાસે મોંઢે ચાલીને માંગીને ખરીદી કરતા આવ્યા છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીએ શિંગોડાની ઘરાકીમાં ૫૦ ટકાનો ઘટાડો કરી દીધો હોવાનું આ ખેતી કરતા વેપારીઓ જણાવી રહ્યા છે.

આણંદ તાલુકાના સામરખા પાસે એક તળાવ ભાડે રાખી શિંગોડાનો પાક કરનાર નટુભાઇ સોમાભાઇ તળપદાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે પાકમા ઘટાડો થવાની સાથે સાથે ઘરાકીમા પણ પચાસ ટકા ઘટાડો છે. જેના કારણે તળાવો ભાડે રાખી સાહસ કરનાર ખેડુતોની હાલત કફોડી થઇ જવા પામી છે, અને ખેડુતોએ આ વર્ષે ખર્ચો સરભર કરવા માટે ભાવમા પણ પ્રતિ કિલોએ :.૧૦ ઘટાડી દીધા છે. ગયા વર્ષે ૫૦ :પિયાના કિલો વેચાતા હોવા છતા

(8:49 pm IST)